gu_tn/act/07/29.md

806 B

General Information:

સ્તેફનના શ્રોતાઓ પહેલાથી જ જાણે છે કે જ્યારે તે મિસરમાંથી ભાગી ગયો ત્યારે મૂસાએ મિદ્યાની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

after hearing this

દર્શાવેલી માહિતી એ છે કે મૂસા સમજી ગયા કે ઇઝરાએલીઓ જાણે છે કે તેણે તે દિવસ અગાઉ મિસરીની હત્યા કરી હતી (પ્રેરિતોનાં કૃત્યો 7:28). (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)