gu_tn/act/07/25.md

603 B

he thought

તેણે કલ્પના કરી

by his hand was rescuing them

અહીં ""હાથ"" એ મૂસાની ક્રિયાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસા જે કરે છે તે દ્વારા તેમને બચાવતા હતા"" અથવા ""મૂસાની ક્રિયાઓનો ઉપયોગ તેમને બચાવવા માટે કરવામાં આવી રહ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)