gu_tn/act/07/24.md

818 B

Seeing an Israelite being mistreated ... the Egyptian

આ ક્રમને ફરીથી ગોઠવીને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એક મિસરીને ઇઝરાએલી સાથે દુર્વ્યવહાર કરતો જોઈને, મૂસાએ ઇઝરાએલીનો દમન કરી રહેલા મિસરી પર પ્રહાર કરીને ઇઝરાએલીનો બચાવ કર્યો અને બદલો લીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

striking the Egyptian

મૂસાએ મિસરી પર એવો પ્રહાર કર્યો કે તે મરણ પામ્યો.