gu_tn/act/07/23.md

1.0 KiB

it came into his heart

અહીં ""હૃદય"" એ ""મન"" માટેનું એક ઉપનામ છે. ""તેને થયું"" આ વાક્ય એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ કંઈક નક્કી કરવાનો છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેના મનમાં આવ્યું” અથવા ""તેણે નિર્ણય કર્યો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])

visit his brothers, the children of Israel

આ તેના લોકોનો ઉલ્લેખ કરે છે, અને માત્ર તેના પરિવારનો જ નહીં. વૈકલ્પિક અનુવાદ: ""જુઓ તેના પોતાના લોકો, ઇઝરાએલના સંતાનો, કેવું કામ કરી રહ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)