gu_tn/act/07/22.md

921 B

Moses was educated

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મિસરવાસીઓએ મૂસાને શિક્ષણ આપ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

all the wisdom of the Egyptians

આ એક અતિશયોક્તિ છે જે ભારપૂર્વક જણાવે છે કે તેને મિસરની શ્રેષ્ઠ શાળાઓમાં તાલીમ આપવામાં આવી હતી. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

mighty in his words and works

તે બોલવામાં અને કાર્યોમાં અસરકારક અથવા “તેણે જે કહ્યું અને કર્યું તેમાં પ્રભાવશાળી”