gu_tn/act/07/20.md

828 B

At that time Moses was born

આ વાર્તામાં મૂસાનો પરિચય કરાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

very beautiful before God

આ શબ્દસમૂહ એક રૂઢીપ્રયોગ છે એટલે કે મૂસા ખૂબ જ સુંદર હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

was nourished

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના માતાપિતાએ તેનું પોષણ કર્યું"" અથવા ""તેના માતાપિતાએ તેની સંભાળ રાખી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)