gu_tn/act/07/18.md

699 B

there arose another king

બીજો રાજા શાસન કરવા લાગ્યો

over Egypt

મિસર એ મિસરના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મિસરના લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

who did not know about Joseph

યૂસફ એ યૂસફની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે જાણતો ન હતો કે યૂસફે મિસરને સહાય કરી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)