gu_tn/act/07/13.md

672 B

On their second trip

તેઓની આગળની મુસાફરી દરમિયાન (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

made himself known

યૂસફે તેના ભાઈઓને તેઓના ભાઈ તરીકે પોતાની ઓળખાણ આપી.

Joseph's family became known to Pharaoh

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફારુને જાણ્યું કે તેઓ યૂસફનો પરિવાર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)