gu_tn/act/07/11.md

420 B

there came a famine

દુકાળ પડ્યો. ભૂમિએ ખોરાક ઉત્પન્ન કરવાનું બંધ કરી દીધું.

our fathers

આ યાકૂબ અને તેના પુત્રોનો ઉલ્લેખ કરે છે, જેઓ યહૂદી લોકોના પૂર્વજો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)