gu_tn/act/07/09.md

793 B

the patriarchs

યાકૂબનો મોટા દીકરાઓ અથવા યૂસફના મોટા ભાઈઓ

sold him into Egypt

યહૂદીઓ જાણતા હતા કે તેમના પૂર્વજોએ યૂસફને મિસરમાં ગુલામ તરીકે વેચી દીધો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેને મિસરમા ગુલામ તરીકે વેચી દીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

was with him

કોઈને મદદ કરવી એ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “તેને મદદ કરી” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)