gu_tn/act/07/05.md

742 B

He gave none of it

તેણે તેમાંથી કંઈ આપ્યું નહીં

enough to set a foot on

આ શબ્દસમૂહના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઊભા રહેવા માટે પૂરતી જમીન અથવા 2) એક પગલું ભરવા માટે પૂરતી જમીન. વૈકલ્પિક અનુવાદ: ""જમીનનો એક ખૂબ જ નાનો ભાગ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

as a possession to him and to his descendants after him

ઇબ્રાહિમ પોતાને માટે અને તેના વંશજોને આપવા માટે