gu_tn/act/07/01.md

1.1 KiB

General Information:

આપણા"" શબ્દ સ્તેફન અને યહૂદી સભા જેની સાથે તેણે વાત કરી હતી અને સમગ્ર શ્રોતાઓ બંનેનો સમાવેશ થાય છે. શબ્દ ""તમારું"" એકવચન છે જે ઇબ્રાહિમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

સ્તેફન વિશેની વાર્તાનો ભાગ, જે પ્રેરિતોનાં કૃત્યો 6:8 માં શરૂ થયો હતો, તે ચાલુ છે. સ્તેફને ઇઝરાએલના ઇતિહાસમાં જે કંઇક બન્યું છે તેના વિશે વાત કરીને પ્રમુખ યાજક અને સભા સમક્ષ પોતાનો પ્રત્યુત્તર આપ્યો. આ ઇતિહાસનો મોટાભાગનો ભાગ મૂસાના લખાણો પરથી છે.