gu_tn/act/06/15.md

892 B

fixed their eyes on him

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે તેઓ તેને ઉત્સુકતાપૂર્વક જોતા હતા. અહીં ""આંખો"" એ દૃષ્ટિ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની તરફ ઉત્સુકતાપૂર્વક જોયું"" અથવા ""તેની સામે જોયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

was like the face of an angel

આ શબ્દસમૂહ તેના ચહેરાની તુલના દૂત સાથે કરે છે પરંતુ તેઓમાં જે સામાન્ય છે તેના વિશે ખાસ કહેતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)