gu_tn/act/06/12.md

1.2 KiB

General Information:

તેઓ"" શબ્દનો દરેક ઉપયોગ મોટેભાગે સભાસ્થાનના સ્વતંત્ર પુરુષોનો પ્રેરિતોનાં કૃત્યો 6:9 માં ઉલ્લેખ કરે છે. તેઓ જૂઠાં સાક્ષીઓ માટે અને સભાને ઉશ્કેરવા માટે, વડીલો, શાસ્ત્રીઓ અને અન્ય લોકોને માટે જવાબદાર હતા. અહીંયા ""અમે"" શબ્દ ખોટા સાક્ષી કે જેઓ જુબાની આપવા લાવવામાં આવ્યા હતા તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

stirred up the people, the elders, and the scribes

લોકો, વડીલો, અને શાસ્ત્રીઓને સ્તેફન પર ખૂબ જ ગુસ્સો થવાનું કારણ આપ્યું

seized him

તેને ઝડપી લઈ અને પકડી રાખ્યો જેથી તે છટકી ન શકે