gu_tn/act/06/07.md

1.3 KiB

General Information:

આ કલમ મંડળીની વૃદ્ધિ પર સુધારો દર્શાવે છે.

word of God continued to spread

લેખક લોકોની વધતી સંખ્યા વિષે વાત કરે છે જેમણે વચન પર વિશ્વાસ કર્યો જાણે કે ઈશ્વરનું વચન જ મોટા ભાગનો વિસ્તાર આવરી લીધો હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના વચન પર વિશ્વાસ કરનારાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી ગઈ"" અથવા ""ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરનારા લોકોનો વધારો થતો ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

became obedient to the faith

નવી માન્યતાના શિક્ષણને અનુસરવા લાગ્યા

the faith

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુમાં ભરોસાની સુવાર્તાનો સંદેશ અથવા 2) મંડળીનું શિક્ષણ અથવા 3) ખ્રિસ્તી શિક્ષણ.