gu_tn/act/06/05.md

609 B

Their speech pleased the whole multitude

સર્વ શિષ્યોને તેમનું સૂચન સારું લાગ્યું

Stephen ... and Nicolaus

આ ગ્રીક નામો છે, અને સૂચવે છે કે ચૂંટાયેલા તમામ પુરુષો વિશ્વાસીઓના ગ્રીક યહૂદી જૂથમાંથી હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

proselyte

એક વિદેશી જે યહૂદી ધર્મમાં બદલાણ પામ્યો હતો