gu_tn/act/06/02.md

1.6 KiB

General Information:

અહીંયા ""તમે"" શબ્દ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. અહીં શબ્દો ""અમને"" અને ""અમે"" 12 પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. જ્યાં જરૂરીયાત જણાય ત્યાં તમારી ભાષામાં વિશિષ્ટરૂપનો ઉપયોગ કરો. (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-exclusive]])

The twelve

આ અગિયાર પ્રેરિતો અને માથ્થિયાસનો ઉલ્લેખ કરે છે, જે પ્રેરિતોનાં કૃત્યો 01:26 માં પસંદ કરવામાં આવ્યો હતો.

the multitude of the disciples

સર્વ શિષ્યો અથવા “સર્વ વિશ્વાસીઓ”

give up the word of God

ઈશ્વરનું વચન શીખવવાનું તેમના કાર્યના મહત્વ પર ભાર આપવા માટે આ એક અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના વચનનો ઉપદેશ અને શિક્ષણ આપવાનું બંધ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

serve tables

આ શબ્દસમૂહનો અર્થ લોકોને ભોજન પીરસવાનો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)