gu_tn/act/06/01.md

2.6 KiB

General Information:

અહીં વાર્તાના નવા ભાગની શરૂઆત છે. વાર્તાને સમજવા માટે લૂક પૃષ્ઠભૂમિની મહત્વપૂર્ણ માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Now in these days

તમારી ભાષામાં જણાવો કે વાર્તાના નવા ભાગોનો પરિચય કેવી રીતે કરવો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

was multiplying

શિષ્યોની સંખ્યા વધતી જતી હતી

Grecian Jews

આ એવા યહૂદીઓ હતા જેમણે પોતાનું મોટાભાગનું જીવન ઇઝરાએલની બહાર રોમન સામ્રાજ્યમાં વિતાવ્યું હતું, અને ગ્રીક બોલતા મોટા થયા હતા. તેમની ભાષા અને સંસ્કૃતિ ઇઝરાએલમાં મોટા થયેલા લોકોથી કંઈક અંશે અલગ હતી.

the Hebrews

આ તે યહૂદીઓ હતા જેઓ ઇઝરાએલમાં હિબ્રૂ અથવા અરામિક બોલતા મોટા થયા હતા. મંડળીમાં ફક્ત યહૂદીઓ અને યહૂદી ધર્મમાં બદલાણ થયેલાઓનો જ સમાવેશ થતો હતો.

widows

સ્ત્રીઓ કે જેમના પતિ મૃત્યુ પામ્યા હતા

their widows were being overlooked

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હિબ્રૂ વિશ્વાસીઓ ગ્રીક વિધવાઓને નજરઅંદાજ કરતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

being overlooked

અવગણના અથવા “પડતા મુકવું.” ત્યાં ઘણાંને મદદની જરૂર હતી પરંતુ પડતા મુકાતા હતા.

daily distribution of food

પ્રેરિતોને જે નાણાં આપવામાં આવતા તે પહેલાની મંડળીની વિધવાઓને માટે ખોરાક ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.