gu_tn/act/05/41.md

887 B

they were counted worthy to suffer dishonor for the Name

પ્રેરિતો ખુશ થયા કારણ કે યહૂદી આગેવાનોએ તેઓનું અપમાન કર્યું અને ઈશ્વરે તેઓનું સન્માન કર્યું. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને નામ માટે અપમાનની પીડા સહન કરવા લાયક ગણ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for the Name

અહીં “નામ” ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈસુ માટે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)