gu_tn/act/05/40.md

1.1 KiB

General Information:

અહીંયા પ્રથમ શબ્દ ""તેઓ"" સભાના સભ્યોને સૂચવે છે. બાકીના શબ્દો ""તેમને,"" ""તેઓ"" અને ""તેઓ"" પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે.

they called the apostles in and beat them

સભાના સભ્યોએ ભક્તિસ્થાનના ચોકીદારોને આ પ્રમાણે કરવાનું કહ્યું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to speak in the name of Jesus

અહીંયા ""નામ"" ઈસુના અધિકારનો ઉલ્લેખ કરે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 4:18 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુના અધિકારમાં હવે બોલવા માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)