gu_tn/act/05/38.md

1.3 KiB

Connecting Statement:

ગમાલ્યેલ સભાના સભ્યોને સંબોધન કરતાં સમાપન કરે છે. તેમ છતાં તેઓએ પ્રેરિતોને માર માર્યો, તેમને ઈસુ વિષેનું શિક્ષણ ન કરવાનો આદેશ આપ્યો, અને તેઓને જવા દીધા, પરંતુ શિષ્યો શિક્ષણ અને ઉપદેશ આપતા જ રહ્યા.

keep away from these men and let them alone

ગમાલ્યેલ યહૂદી આગેવાનોને કહે છે કે તેઓ પ્રેરિતોને સજા કરવાને બદલે તેઓને પાછા જેલમાં મૂકો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

if this plan or work is of men

જો માણસોએ આ યોજના ઘડી છે અથવા આ કાર્ય કરે છે

it will be overthrown

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તેને ઉથલાવી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)