gu_tn/act/05/31.md

1.2 KiB

God exalted him to his right hand

ઈશ્વરના જમણે હાથે"" રહેવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક સાંકેતિક ક્રિયા છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને મહિમાવંત કરી ઊંચા કર્યા” (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

give repentance to Israel, and forgiveness of sins

પસ્તાવો"" અને ""ક્ષમા"" શબ્દોનો ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇઝરાએલના લોકોને પસ્તાવો કરવાની તક આપો અને ઈશ્વર તેમના પાપોને ક્ષમા કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Israel

“ઇઝરાએલ” શબ્દ એ યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)