gu_tn/act/05/30.md

815 B

The God of our fathers raised up Jesus

અહીં “ઉઠાડવું” એ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: આપણા પૂર્વજોના ઈશ્વરે ઈસુને ફરી ઉઠાડ્યા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

by hanging him on a tree

અહીંયા પિતર “વૃક્ષ” નો ઉપયોગ વધસ્તંભ બતાવવા કરે છે કે જે લાકડામાંથી બનાવવામાં આવ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેને વધસ્તંભ પર લટકાવીને મારી નાખ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)