gu_tn/act/05/28.md

1.9 KiB

in this name

અહીંયા ""નામ"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 4:17 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""આ વ્યક્તિ, ઈસુનું નામ તમારે લેવું નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

you have filled Jerusalem with your teaching

કોઈ શહેરમાં ઘણાં લોકોને શિક્ષણ આપવું તે એવું છે જાણે કે તેઓ એક શહેરને શિક્ષણથી ભરી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તમે યરૂશાલેમમાં ઘણાં લોકોને તેમના વિશે શિક્ષણ આપ્યું છે"" અથવા ""તમે સમગ્ર યરૂશાલેમમાં તેમના વિશે શિક્ષણ આપ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

desire to bring this man's blood upon us

અહીંયા ""રક્ત"" શબ્દ એ મરણ માટેનું ઉપનામ છે, અને કોઈના મરણનું રક્ત લોકો પર લાવવું તે એમ કહેવા માટેનું એક રૂપક છે કે તે વ્યક્તિના મરણ માટે તેઓ દોષી છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસના મરણ માટે અમને જવાબદાર બનાવવા માગો છો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])