gu_tn/act/05/26.md

1008 B

General Information:

શબ્દ ""તેઓ"" સરદાર અને અધિકારીઓનો ઉલ્લેખ કરે છે. આ વાક્યમાં ""તેમને બીક છે કે લોકો તેમને પથ્થરે મારશે"" શબ્દ “તેમને"" સરદાર અને અધિકારીઓનો ઉલ્લેખ કરે છે. ""તેમને"" ના અન્ય સર્વ બનાવો પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. અહીંયા ""તમે"" શબ્દ બહુવચન છે અને પ્રેરિતોનો ઉલ્લેખ આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

સરદાર અને અધિકારીઓએ પ્રેરિતોને યહૂદી ધર્મ સભાની આગળ રજૂ કર્યા.

they feared

તેઓને બીક લાગતી હતી