gu_tn/act/05/23.md

481 B

we found no one inside

અહીં શબ્દ ""કોઈ નથી"" પ્રેરિતોને દર્શાવે છે. આ સૂચવે છે કે જેલની અંદર પ્રેરિતો સિવાય વૈકલ્પિક કોઈ નહોતું. વૈકલ્પિક અનુવાદ: ""અમે તેઓને અંદર શોધી શક્યા નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)