gu_tn/act/05/10.md

1.1 KiB

fell down at his feet

આનો અર્થ એ છે કે જ્યારે તે મરણ પામી ત્યારે તે પિતરની આગળ જમીન પર પડી. આ અભિવ્યક્તિને નમ્રતાનું ચિહ્ન છે કે વ્યક્તિના પગ પાસે પડવું તેથી નીચે પડવું એ અભિવ્યક્તિ કોઈ મૂંઝવણમાં ન મૂકતી હોવી જોઈએ.

breathed her last

અહીંયા ""તેણે અંતિમ શ્વાસ લીધો"" એટલે ""તેણીએ પોતાનો અંતિમ શ્વાસ લીધો"" અને ""તેણી મૃત્યુ પામી"" એમ કહેવાની એક વિનમ્ર રીત છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 5:5 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)