gu_tn/act/05/09.md

1.8 KiB

General Information:

અહીં શબ્દ “તમે” એ બહુવચન છે અને તે અનાન્યા અને સફિરાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

અનાન્યા અને સફિરા વિષેની વાર્તાનો આ અહીં અંત ભાગ છે.

How is it that you have agreed together to test the Spirit of the Lord?

પિતર સફિરાને ઠપકો આપવા માટે આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાનું તમે બંને કેમ સંપ કર્યો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

you have agreed together

તમે બંને એકસાથે સંમત થયા

to test the Spirit of the Lord

અહીંયા ""પરીક્ષણ"" શબ્દનો અર્થ છે પડકાર અથવા સાબિત કરવું થાય છે. તેઓ એ જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે સજા પ્રાપ્ત કર્યા વિના શું તેઓ ઈશ્વરને જૂઠું બોલી ભાગી શકે છે કે કેમ.

the feet of the men who buried your husband

અહીંયા ""પગ"" શબ્દસમૂહ પુરુષોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે પુરુષો કે જેમણે તારા પતિને દફનાવી દીધો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)