gu_tn/act/05/04.md

1.9 KiB

While it remained unsold, did it not remain your own ... control?

પિતર આ પ્રશ્નનો ઉપયોગ અનાન્યાને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેનું વેચાણ નહોતું થયું, ત્યારે તે તારી પોતાની હતી ... નિયંત્રણ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

While it remained unsold

જયારે તે વેચી ન હતી ત્યારે

after it was sold, was it not in your control?

પિતર આ પ્રશ્નનો ઉપયોગ અનાન્યાને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના વેચાણ પછી, તને પ્રાપ્ત થયેલ નાણાંનું સંપૂર્ણ નિયંત્રણ તારી પાસે હતું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

after it was sold

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તે વેચી દીધા પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

How is it that you thought of this thing in your heart?

પિતરએ આ પ્રશ્નનો ઉપયોગ અનાન્યાને ઠપકો આપવા માટે કર્યો. અહીંયા ""હૃદય"" શબ્દ ઇચ્છા અને લાગણીઓ રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેં પોતાના મનમાં આ વિચાર કેમ આવવા દીધો.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])