gu_tn/act/05/03.md

1.8 KiB

General Information:

જો તમારી ભાષા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરતી નથી, તો તમે આ વાક્યને નિવેદનના રૂપમાં લખી શકો છો.

why has Satan filled your heart to lie ... land?

પિતર આ પ્રશ્નનો ઉપયોગ અનાન્યાને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે શેતાનને તમારા હ્રદયમાં જૂઠું ભરવા દેવું જોઈતું નહોતું ... ભૂમિ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Satan filled your heart

અહીં ""હૃદય"" શબ્દ ઇચ્છા અને ભાવનાઓ માટેનું ઉપનામ છે. શબ્દસમૂહ ""શેતાને તમારા હૃદયને ભર્યું"" એક રૂપક છે. રૂપકના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""શેતાને સંપૂર્ણપણે તમારું નિયંત્રિત કર્યું છે"" અથવા 2) ""શેતાને તમને ભમાવ્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

to lie to the Holy Spirit and to keep back part of the price

આનો અર્થ એ છે કે અનાન્યાએ પ્રેરિતોને કહ્યું હતું કે તેણે જે ભૂમિ વેચી તેમાથી જે નાણું મળ્યું તે સંપૂર્ણ તમને આપી રહ્યો છું. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)