gu_tn/act/05/02.md

841 B

his wife also knew it

તેની પત્ની પણ જાણતી હતી કે તેણે વેચાણ મૂલ્યનો થોડો ભાગ પોતાની પાસે પાછો રાખી મૂક્યો છે

laid it at the apostles' feet

આનો અર્થ એ થયો કે તેઓએ પ્રેરિતોને નાણાં આપ્યા. તમે પ્રેરિતોનાં કૃત્યો 4:35 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તે પ્રેરિતોને રજૂ કર્યું"" અથવા ""તે પ્રેરિતોને આપ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)