gu_tn/act/04/36.md

985 B

General Information:

લૂક વાર્તામાં બાર્નાબાસનો પરિચય કરાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

Son of Encouragement

પ્રેરિતોએ આ નામનો ઉપયોગ બતાવવા માટે કર્યો કે યૂસફ એવી વ્યક્તિ છે જેણે બીજાઓને પ્રોત્સાહન આપ્યું. ""નો પુત્ર"" એ એક રૂઢીપ્રયોગ છે જેનો ઉપયોગ વ્યક્તિના વર્તન અથવા ચરિત્રનું વર્ણન કરવા માટે કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રોત્સાહિત આપનાર"" અથવા ""એક જે પ્રોત્સાહિત કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)