gu_tn/act/04/32.md

893 B

were of one heart and soul

અહીંયા ""હૃદય"" શબ્દ વિચારોનો ઉલ્લેખ કરે છે અને ""આત્મા"" શબ્દ ભાવનાઓને સૂચવે છે. તે સાથે તેઓ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ એક જ વિચારના અને એક જ ઇચ્છા ધરાવત હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

they had everything in common

તેઓએ પોતાનો સરસામાન એકબીજાને વહેંચ્યો. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:44 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.