gu_tn/act/04/28.md

911 B

to do all that your hand and your plan had decided

અહીં ""હાથ"" શબ્દના અર્થનો ઉપયોગ ઈશ્વરના સામર્થ્ય માટે થયો છે. આ ઉપરાંત, ""તમારા હાથ અને તમારી મનની ઇચ્છાએ નિર્ણય કર્યો"" એ શબ્દસમૂહ ઈશ્વરનું સામર્થ્ય અને યોજના બતાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે નક્કી કરેલું છે તે બધું કરવા કારણ કે તમે સામર્થ્યવાન છો અને તમે જે સર્વ આયોજન કર્યું છે તે કર્યું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]])