gu_tn/act/04/09.md

1.2 KiB

if we this day are being questioned ... by what means was this man made well?

પિતર આ પ્રશ્ન પૂછે છે કે અમારી ધરપકડનું શું આજ ખરું વાસ્તવિક કારણ હતું. વૈકલ્પિક અનુવાદ: ""તમે આ દિવસ અમને પૂછી રહ્યા છો ...કે અમે કેવી રીતે આ માણસને સાજો કર્યો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

we this day are being questioned

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “આ દિવસે તમે અમને સવાલ પૂછી રહ્યા છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

by what means was this man made well

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કે અમે કેવી રીતે આ માણસને સાજો કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)