gu_tn/act/03/intro.md

1.8 KiB

પ્રેરિતોનાં કૃત્યો 03 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઇબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર

આ અધ્યાય સમજાવે છે કે ઈસુ યહૂદીઓ પાસે આવ્યા કારણ કે ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો હતો તે પૂર્ણ કરે છે. પિતરનું માનવું હતું કે યહૂદીઓ જ ખરેખર ઈસુને મારી નાખવાના દોષી છે, પરંતુ તે

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તમે પહોંચડ્યા""

રોમનોએ જ ઈસુની હત્યા કરી, પરંતુ તેઓએ તેમની હત્યા કરી કારણ કે યહૂદીઓએ તેમને પકડાવ્યા, તેમને રોમનો પાસે લાવ્યા, અને રોમનોને કહ્યું કે તેમને મારી નાખો. આ કારણોસર પિતરે વિચાર્યું કે ઈસુની હત્યા માટે ખરેખર તેઓ જ દોષી છે. પરંતુ તે તેમને કહે છે કે તેઓ એવા પ્રથમ લોકો છે જેમની પાસે ઈશ્વરે ઈસુના અનુયાયીઓને તેમને પસ્તાવો કરવા આમંત્રણ આપવા મોકલ્યા છે (લૂક 26:2). (જુઓ: rc://*/tw/dict/bible/kt/repent)