gu_tn/act/03/26.md

939 B

After God raised up his servant

ઈશ્વરે તેમના સેવકને ઊભા કર્યા અને તેમને અશીર્વાદિત કર્યા

his servant

આ મસીહ, ઈસુનો ઉલ્લેખ કરે છે.

turning every one of you from your wickedness

અહીંયા “પાછા ફરવું ... માંથી” એ કોઈને કંઇક કરવાનું બંધ કરવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંના દરેકે દુષ્ટ કાર્યો કરવાનું બંધ કરવું જોઈએ"" અથવા ""તમારામાંના દરેકે તમારા દુષ્ટતામાંથી પસ્તાવો કરવો જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)