gu_tn/act/03/25.md

1.2 KiB

You are the sons of the prophets and of the covenant

અહીંયા ""પુત્રો"" શબ્દ એ વારસનો ઉલ્લેખ કરે છે જે પ્રબોધકો અને કરાર દ્વારા વચન આપ્યું હતું તે પ્રાપ્ત કરશે. વૈકલ્પિક અનુવાદ: ""તમે પ્રબોધકોના અને કરારના વારસ છો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])

In your seed

તમારા સંતાનને કારણે

shall all the families of the earth be blessed

અહીંયા ""પરિવારો"" શબ્દ લોક સમૂહો અથવા રાષ્ટ્રોનો ઉલ્લેખ કરે છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું પૃથ્વી પરના સર્વ લોક સમૂહોને આશીર્વાદિત કરીશ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)