gu_tn/act/03/20.md

1.3 KiB

periods of refreshing from the presence of the Lord

પ્રભુની હાજરીથી રાહતનો સમય આવે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વર જ્યારે તમારી આત્માને મજબૂત કરશે"" અથવા 2) ""સમય કે જ્યારે ઈશ્વર તમને પુનર્જીવિત કરશે

from the presence of the Lord

અહીં ""ઈશ્વરની હાજરીમાં"" શબ્દો ઈશ્વર માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ તરફથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

that he may send the Christ

કે જેથી તે ફરી ખ્રિસ્તને મોકલે. આ ખ્રિસ્તનું ફરી આગમનનો ઉલ્લેખ કરે છે.

who has been appointed for you

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમને તેમણે તમારા સારું ઠરાવ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)