gu_tn/act/03/18.md

1.1 KiB

God foretold by the mouth of all the prophets

જ્યારે પ્રબોધકો બોલતા હતા ત્યારે તે જાણે કે ઈશ્વર પોતે જ બોલતા હોય કારણ કે તેમણે જ તેઓને કહેવાનું કહ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે સર્વ પ્રબોધકોએ શું બોલવું તે અગાઉથી કહ્યું હતું

God foretold

ઈશ્વરે સમય અગાઉ તે વિષે વાત કરી હતી અથવા “તે ઘટના બને તે અગાઉ ઈશ્વરે કહી હતી”

the mouth of all the prophets

અહીંયા ""મુખ"" શબ્દ એ શબ્દો કે જે પ્રબોધકો બોલ્યા અને લખ્યા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ પ્રબોધકોના વચનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)