gu_tn/act/03/15.md

709 B

General Information:

અહીં શબ્દ “અમે” માત્ર પિતર અને યોહાનને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Founder of life

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જે લોકોને અનંત જીવન આપે છે"" અથવા 2) ""જીવનનો શાસક"" અથવા 3) ""જીવનનો સ્થાપક"" અથવા 4) ""એક વ્યક્તિ જે લોકોને જીવન તરફ દોરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)