gu_tn/act/03/04.md

544 B

Peter, fastening his eyes upon him, with John, said

પિતર અને યોહાને બંનેએ તેની સામે જોયું, પરંતુ ફક્ત પિતરે કહ્યું.

fastening his eyes upon him

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “પ્રત્યક્ષ તેની સામે જોયું” અથવા 2) “ઇરાદાપૂર્વક તેની સામે જોયું” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)