747 B
747 B
General Information:
કલમ 2 અપંગ વ્યક્તિની પૃષ્ઠભૂમિની માહિત આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)
Connecting Statement:
એક દિવસ પિતર અને યોહાન ભક્તિસ્થાનમાં જાય છે.
into the temple
તેઓ ભક્તિસ્થાનના ભવનની અંદર ગયા ન હતા જ્યાં ફક્ત યાજકોને જ મંજૂરી હતી. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં"" અથવા ""ભક્તિસ્થાનના વિસ્તારમાં