gu_tn/act/02/43.md

1.3 KiB

Fear came upon every soul

અહીંયા ""ડર"" શબ્દ ઈશ્વરને અત્યંત આદર અને સન્માનનો ઉલ્લેખ કરે છે. ""આત્મા"" શબ્દ એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રત્યેક વ્યક્તિ ઈશ્વર માટે અત્યંત આદર અને સન્માન અનુભવતો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

many wonders and signs were done through the apostles

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""પ્રેરિતોએ ઘણાં અજાયબ કૃત્યો અને ચમત્કારો કર્યા"" અથવા 2) ""ઈશ્વરે પ્રેરિતો મારફતે ઘણાં અજાયબ કાર્યા અને ચિહ્નો કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

wonders and signs

ચમત્કારિક કાર્યો અને અલૌકિક ઘટનાઓ. તમે પ્રેરિતોનાં 2:22 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.