gu_tn/act/02/40.md

1.6 KiB

(no title)

પચાસમાંનો દિવસના દિવસે જે ઘટના બની હતી તેનો અંત ભાગ છે. કલમ 42 એ જણાવે છે કે પચાસમાંનો દિવસના દિવસ પછી વિશ્વાસીઓ કેવી રીતે જીવન જીવ્યા. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)

he testified and urged them

તેમણે ગંભીરતાથી તેમને કહ્યું અને તેમને આજીજી કરી. અહીં ""જુબાની આપવી"" અને ""વિનંતી કરવી"" શબ્દો સમાન અર્થો અને ભારપૂર્વક જણાવે છે કે પિતરે તેઓને જે કહ્યું તેનો જવાબ આપવા માટે ભારપૂર્વક વિનંતી કરી. વૈકલ્પિક અનુવાદ: ""તેણે તેઓને ભારપૂર્વક વિનંતી કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

Save yourselves from this wicked generation

ગર્ભિત અર્થ એ છે કે ઈશ્વર ""આ દુષ્ટ પેઢી"" ને શિક્ષા કરશે. વૈકલ્પિક અનુવાદ: “આ દુષ્ટ લોકો જે પીડા ભોગવશે તેમાંથી તમે પોતાને બચાવી લો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)