gu_tn/act/02/34.md

1.2 KiB

General Information:

પિતર ફરીથી દાઉદના ગીતોમાંથી એકને ટાંકે છે. આ ગીતમાં દાઉદ પોતાના વિશે બોલતો નથી. ""પ્રભુ"" અને ""મારા"" એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે; ""મારા પ્રભુ"" અને ""તમારા"" એ ઈસુ મસીહાનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

પિતરે જે ઉપદેશ યહૂદીઓને આપવાની શરૂઆત પ્રેરિતોનાં કૃત્યો 1:16 માં કરી હતી તે પૂર્ણ કરે છે.

Sit at my right hand

ઈશ્વરના જમણા હાથે” બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાનું એક પ્રતિકાત્મક કાર્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""સન્માનના સ્થાને ઈશ્વર સાથે બેસવું"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)