gu_tn/act/02/30.md

880 B

he would set one of the fruit of his body upon his throne

ઈશ્વર દાઉદના પૂર્વજમાંથી દાઉદના રાજ્યાસન પર કોઈને બેસાડશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર દાઉદની જગ્યાએ રાજા બનાવવા માટે દાઉદના વંશજોમાંથી એકને નિયુક્ત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

one of the fruit of his body

અહીં ""ફળ"" શબ્દ “તેનું શરીર” જે ઉત્પન્ન કરે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના વંશજોમાંથી એકને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)