gu_tn/act/02/29.md

1.2 KiB

General Information:

કલમ 29 અને 30 માં, તે, ""તેનું"" અને ""તેને"" શબ્દો દાઉદનો ઉલ્લેખ કરે છે. કલમ 31 માં, પ્રથમ ""તે"" દાઉદનો ઉલ્લેખ કરે છે અને ""તે"" અને ""તેનું” શબ્દમાં અવતરણ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

પિતરે જે ઉપદેશ પ્રેરિતોનાં કૃત્યો 1:16 માં તેની આસપાસના યહૂદીઓ અને યરૂશાલેમમાંના અન્ય વિશ્વાસીઓ માટે શરૂ કર્યો હતો તે ચાલુ રાખે છે.

Brothers, I

મારા સાથી યહૂદીઓ, હું

he both died and was buried

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે મરણ પામ્યો અને લોકોએ તેને દફનાવી દીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)