gu_tn/act/02/28.md

689 B

the ways of life

માર્ગો કે જે જીવન તરફ દોરી જાય છે

full of gladness with your face

અહીં ""મુખ"" શબ્દ ઈશ્વરની હાજરીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે હું તમને જોઈશ ત્યારે ખૂબ હર્ષ પામીશ"" અથવા ""જ્યારે હું તમારી હાજરીમાં હોઉં છું ત્યારે ખૂબ આનંદ થાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

gladness

આનંદ, હર્ષ