gu_tn/act/02/26.md

1.1 KiB

my heart was glad and my tongue rejoiced

લોકો ""હૃદય"" ને ભાવનાઓનું કેન્દ્ર માને છે અને ""જીભ"" તે ભાવનાઓને અવાજ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""મને આનંદ અને મને હર્ષ થયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

my flesh will live in certain hope

દેહ"" શબ્દના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તે સામાન્ય માણસ છે જે મરણ પામશે. વૈકલ્પિક અનુવાદ: ""જોકે હું માત્ર સામાન્ય માણસ છું, પરંતુ મને ઈશ્વરમાં આશા છે"" અથવા 2) તે તેના સંપૂર્ણ વ્યક્તિ માટે અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઈશ્વરમાં આશા સાથે જીવીશ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)